Tamil Christian song lyrics in Tamil script and English letters (Tanglish).

Mara Ishu Raja Utsav Gujarati Christian Songs Lyrics
Mara Ishu Raja
Hun Tamne Priti Karun
Hayatina Ant Sudhi
Tamara Par Priti Karun
Priti Karun, Priti Karun (2)
Mara Hayatina ant Sudhi
Tamara Par Priti Karun
1. Adbhut Kam Karnar
Dilasona Parmeshwar
Aashryadata Shantidata
Tamara Par Priti Karun
(Priti Karun…)
2. Immanuel Tame Chho
Sathe Rahenar Dev
Jivan Aapnar Shastra-Vachan
Tamara Par Priti Karun
(Priti Karun…)
3. Drakshavelo Tame Chho
Daudna Thad Tame Chho
Prakashit Taro, Prabhatno Taro
Tamara Par Priti Karun
(Priti Karun…)
4. Yuna Karta Mota Chho
Suleman Karta Mota Chho
Rabboni, Guruji
Tamara Par Priti Karun
(Priti Karun…)
Mara Ishu Raja Hindi Lyrics
मारा ईसु राजा
हुं तमने प्रीति करुं
हयातीना अंत सुधी
तमारा पर प्रीति करुं
प्रीति करुं, प्रीति करुं (2)
मारा हयातीना अंत सुधी
तमारा पर प्रीति करुं
1. अदभुत काम करनार
दिलासोना परमेश्वर
आश्रयदाता, शांतिदाता
तमारा पर प्रीति करुं
(प्रीति करुं…)
2. ईम्मानुएल तमे छो
साथे रहेनार देव
जीवन आपनार शास्त्र-वचन
तमारा पर प्रीति करुं
(प्रीति करुं…)
3. द्राक्षावेलो तमे छो
दाउदना थड तमे छो
प्रकाशित तारो, प्रभातनो तारो
तमारा पर प्रीति करुं
(प्रीति करुं…)
4. युना करतां मोटा छो
सुलेमान करतां मोटा छो
राब्बोनी, गुरुजी
तमारा पर प्रीति करुं
(प्रीति करुं…)
Gujarati Lyrics :
મારા ઈસુ રાજા
હું તમને પ્રીતિ કરું
હયાતીના અંત સુધી
તમારા પર પ્રીતિ કરું
પ્રીતિ કરું, પ્રીતિ કરું (2)
મારા હયાતીના અંત સુધી
તમારા પર પ્રીતિ કરું
1. અદ્દભૂત કામ કરનાર
દિલાસોના પરમેશ્વર
આશ્રયદાતા શાંતિદાતા
તમારા પર પ્રીતિ કરું
(પ્રીતિ કરું…)
2. ઈમ્માનુએલ તમે છો
સાથે રહેનાર દેવ
જીવન આપનાર શાસ્ત્ર-વચન
તમારા પર પ્રીતિ કરું
(પ્રીતિ કરું…)
3. દ્રાક્ષાવેલો તમે છો
દાઉદના થડ તમે છો
પ્રકાશિત તારો, પ્રભાતનો તારો
તમારા પર પ્રીતિ કરું
(પ્રીતિ કરું…)
4. યુના કરતાં મોટા છો
સુલેમાન કરતાં મોટા છો
રાબ્બોની, ગુરુજી
તમારા પર પ્રીતિ કરું
(પ્રીતિ કરું…)
Album : UTSAV – 5
Song : Mara Ishu Raja
Vocal : Rev. T. Mohan
Original Song : Yeshu Rajne Nesikkiren
Original Lyrics & Composer : Father S. J Berchmans
Gujarati Lyrics Translation : Rev. T. Mohan
Music : H. Syres Wilfred – Tirunelveli
Presented & Resource : Jubilee A.G. Church
Krishna Park, Chhaya,
Porbandar, Gujarat.
#Mara_Ishu_Raja #Utsav_Songs
(adsbygoogle = window.adsbygoogle || []).push({});